જય ભારત સાથે જણાવવાનું કે તા. ૦૯-૦૬-૨૦૨૦ સવારે ૧૧.૦૦ કલાકે માન. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વેબિનાર નું આયોજન કરવામાં આવેલ છે. જેની લીંક નીચે મુજબ છે.
FB Link :
https://www.facebook.com/kcguj
FB live link :
www.facebook.com/ihubgujarat/live
ઉપરોક્ત ફેસબુક લીંક ની મદદથી આપની સંસ્થાના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ વેબિનારમાં અચૂક ઉપસ્થિત રહે તેવો અનુરોધ છે.
Comments
Post a Comment